Translations by ભાવિન દોશી
ભાવિન દોશી has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.
1 → 21 of 21 results | First • Previous • Next • Last |
1. |
ubuntu-doc@lists.ubuntu.com (Ubuntu Documentation Project)
|
|
2009-05-12 |
ubuntu-doc@lists.ubuntu.com (ઉબુન્ટુ દસ્તાવેજીકરણ પ્રોજેક્ટ)
|
|
2. |
Files, Folders and Documents
|
|
2009-05-12 |
ફાઇલો, ફોલ્ડરો અને દસ્તાવેજો
|
|
3. |
2006-09-07
|
|
2009-05-12 |
૨૦૦૬-૦૯-૦૭
|
|
4. |
Placeholder.
|
|
2009-05-18 |
જગ્યા રાખનાર
|
|
5. |
Credits and License
|
|
2009-05-18 |
શ્રેય અને પરવાનો
|
|
6. |
This document is maintained by the Ubuntu documentation team (https://wiki.ubuntu.com/DocumentationTeam). For a list of contributors, see the <ulink url="../../libs/C/contributors.xml">contributors page</ulink>
|
|
2009-05-18 |
આ દસ્તાવેજ ઉબુન્ટુ દસ્તાવેજીકરણ ટુકડી (https://wiki.ubuntu.com/DocumentationTeam) દ્વારા સંભાળવામાં આવે છે. ફાળો આપનાર વ્યક્તિઓના નામની યાદી માટે <ulink url="../../libs/C/contributors.xml">ફાળો આપનાર વ્યક્તિઓનું પાનું</ulink> જુઓ.
|
|
7. |
This document is made available under the Creative Commons ShareAlike 2.5 License (CC-BY-SA).
|
|
2009-05-18 |
આ દસ્તાવેજ "ક્રિયેટીવ કોમન્સ શેરઅલાઇક ૨.૫ લાઇસન્સ (CC-BY-SA)" ની અંતર્ગત ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
|
|
8. |
You are free to modify, extend, and improve the Ubuntu documentation source code under the terms of this license. All derivative works must be released under this license.
|
|
2009-05-18 |
તમે આ લાઇસન્સની શરતોને માન્ય રાખી ઉબુન્ટુ દસ્તાવેજીકરણ સોર્સ કોડને બદલી અથવા સુધારી શકો છો. આમાંથી કરવામાં આવેલ દરેક કામ આજ લાઇસન્સ અંતર્ગત હોવુ જરૂરી છે.
|
|
9. |
This documentation is distributed in the hope that it will be useful, but WITHOUT ANY WARRANTY; without even the implied warranty of MERCHANTABILITY or FITNESS FOR A PARTICULAR PURPOSE AS DESCRIBED IN THE DISCLAIMER.
|
|
2009-05-18 |
આ દસ્તાવેજ એ આશાએ વહેંચવામાં આવે છે કે તે મદદરૂપ થશે, પણ કોઇપણ વોરંટી વિના; વેચાણયોગ્યતાની અથવા કોઇ ઉદ્દેશ્ય માટેની સાનુકુળતા સુદ્ધા ની ગર્ભિત વોરંટી વિના, જાહેરનામામાં વર્ણવ્યા પ્રમાણે.
|
|
10. |
A copy of the license is available here: <ulink url="/usr/share/ubuntu-docs/libs/C/ccbysa.xml">Creative Commons ShareAlike License</ulink>.
|
|
2009-05-18 |
આ લાઇસન્સની એક નકલ અહી ઉપલબ્ધ છે: <ulink url="/usr/share/ubuntu-docs/libs/C/ccbysa.xml">ક્રિયેટીવ કોમન્સ શેરઅલાઇક લાઇસન્સ</ulink>.
|
|
11. |
2008
|
|
2009-05-18 |
૨૦૦૮
|
|
12. |
Ubuntu Documentation Project
|
|
2009-05-18 |
ઉબુન્ટુ દસ્તાવેજીકરણ યોજના
|
|
13. |
Canonical Ltd. and members of the <placeholder-1/>
|
|
2009-05-18 |
કેનોનિકલ લિ. અને <placeholder-1/> ના સભ્યો
|
|
14. |
The Ubuntu Documentation Project
|
|
2009-05-18 |
ઉબુન્ટુ દસ્તાવેજીકરણ યોજના
|
|
15. |
This section contains advice and help on working with files and folders.
|
|
2009-05-18 |
આ વિભાગ ફાઇલ અને ફોલ્ડરો સાથે કામ કરવા વિશે માહિતી અને મદદ ધરાવે છે.
|
|
16. |
Working with Files
|
|
2009-05-18 |
ફાઇલો સાથે કામ કરવુ
|
|
17. |
Instructions on how to work with files and folders in the File Manager
|
|
2009-05-18 |
ફાઇલ મેનેજરમાં ફાઇલ અને ફોલ્ડરો સાથે કામ કરવા વિશે માર્ગદર્શન
|
|
18. |
Office Applications and Documents
|
|
2009-05-18 |
ઓફિસ કાર્યક્રમો અને દસ્તાવેજો
|
|
19. |
Information on office applications such as word processors and spreadsheets
|
|
2009-05-18 |
ઓફિસના કાર્યક્રમો જેમ કે વર્ડ પ્રોસેસર અને સ્પ્રેડશીટ વિશે માહિતી
|
|
20. |
Disks, Partitioning and Formatting
|
|
2009-05-18 |
ડિસ્ક, પાર્ટીશન કરવું અને ફોર્મેટ કરવુ
|
|
21. |
Help with the use of removable disks
|
|
2009-05-18 |
દૂર કરી શકાય તેવી ડિસ્ક વિષે મદદ
|